All Gujarat Reserjent Trust
ઓલ ગુજરાત રીસજૅન્ટ ટ્રસ્ટ આપનું હાર્દિક સ્વાગત કરે છે
ઓલ ગુજરાત રીસજૅન્ટ ટ્રસ્ટ માં વિશાળ જગ્યા આશરે 4600 સ્કેવેર મીટર બી . યુ પરમીશન 19-8-2010 અને ટ્રસ્ટ બોર્ડ ની રચના 29 ટ્રસ્ટ ઓથી શરુ કરવામાં આવી હતી હાલમાં 93 ટ્રસ્ટી થી ટ્રસ્ટી મંડપ બનેલ છે
ઓલ ગુજરાત રીસજૅન્ટ ટ્રસ્ટ માં વિશાળ જગ્યા આશરે 4600 સ્કેવેર મીટર બી . યુ પરમીશન 19-8-2010 અને ટ્રસ્ટ બોર્ડ ની રચના 29 ટ્રસ્ટ ઓથી શરુ કરવામાં આવી હતી હાલમાં 93 ટ્રસ્ટી થી ટ્રસ્ટી મંડપ બનેલ છે
તા 25-10-1998 રવીવાર લાંભ પાંચમ ના દિવસે સમાજ ના મેમ્બરો ના લાભાર્થ આ સમાજ ની રચના કરવામાં આવી સમાજ ના સર્વ પ્રથમ પ્રમુખ તાશિક શ્રી રાયજી ભાઈ યા પટેલ ની નિમણુક કરવામાં આવી તેમની અયાગ મેહનત તથા દીર્ઘ વિચારો દ્વારા સુંદર આધુનિક સમાજની રચના કરી
For More Detail Visit : www.agrt.in